Happy Dev Diwali wishes, Shayari, Status and SMS in Gujarati | દેવ દિવાળીની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ
કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima ) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસને લોકો દેવ દિવાળીના રૂપમાં ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બરે આ તહેવાર છે. તમારા નામ ની સાથે દેવ દિવાળીની શુભકામના પાઠવો ભગવાન શિવની આ કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ત્રણ પુત્રો હતા - તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું આ અવસરે ગંગાના ઘાટો ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારોને ઘણો ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. Happy Dev Diwali Wishes in Gujarati language | દેવ દિવાળીની શુભેચ્છા સંદેશાઓ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. Happy Dev Diwali wishes in Gujarati language HD image Download દેવ દિવાળી... દીવા પાસેથી સ્વયં પ્રકાશવાની પ્રેરણા લઇ ...